Photo Gallery - Meeting related to Gujarat Aatmanirbhar Sahay Yojana held at The Ahmedabad District co OP bank Ltd, Head Office
ગુજરાત આત્મનિર્ભર સહાય યોજના કામગીરીની સમીક્ષા અર્થે અમદાવાદની અર્બન બેન્કોના હોદ્દેદારો સાથે ચર્ચા વિચારણા માટે ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ બેંક લી., ની હેડઓફીસે તા. ૨૨/૦૬/૨૦૨૦ ના રોજ કરેલ મીટીંગમાં રાજ્યના માનનીય રેવન્યુ મીનીસ્ટર શ્રી કૌશિકભાઈ પટેલ સાહેબ તેમજ ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ બેંક લી., અને ધી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઓપ બેંક લી., ના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ દ્રશ્યમાન થાય છે.